Asian Games 2026: સુપર સન્ડેમાં ભારત 15 ગેમ્સમાં ભાગ લેશે, સ્ક્વોશમાં બે ગોલ્ડ મેડલ મેચ, જાણો આઠમાં દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ
Asian Games India Schedule 2026, Day 8: એશિયન ગેમ્સ 2026 ના 8મા દિવસે ભારતીય ખેલાડીઓ 15 અલગ અલગ રમતગમતની ઇવેન્ટ્સમાં ભાગ લેશે. સ્ક્વોશમાં પણ બે ગોલ્ડ મેડલ મેચ યોજાશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.