Asian Games: લવલીના બોર્ગોહેનએ ગોલ્ડ મેડલ જીત્યો, મેરી કોમની ક્લબમાં સામેલ
Asian Games 2026 Lovlina Borgohain gold : ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીના બોર્ગોહેન શુક્રવારે (2 ઓક્ટોબર) ચીનની બાઓ જીયેઈને હરાવીને 12 વર્ષમાં ભારતનો પ્રથમ એશિયન ગેમ્સ મહિલા બોક્સિંગ ગોલ્ડ મેડલ મેળવ્યો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.