Asian Para Games 2026: મોના અગ્રવાલે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ રેકોર્ડ સાથે જીત્યો બીજો ગોલ્ડ
ભારતીય પેરા શૂટર મોના અગ્રવાલે ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે. એશિયન પેરા ગેમ્સ 2026માં તેણીએ વિશ્વ રેકોર્ડ તોડ્યો અને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.