બજાજ પ્લસર 180 બાઇક બંધ, માત્ર 6 મહિના પહેલા રિ લોન્ચ કરી હતી, 5 વર્ષમાં બીજી વખત બંધ થઇ
Bajaj Pulsar 180 Discontinued : બજાજ ઓટોની લોકપ્રિય પલ્સાર સિરીઝ બાઈક, બજાજ પલ્સર 180, ફરીથી ભારતીય બજારમાંથી બહાર થતી જણાય છે. આ મોટરસાયકલ કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું અને પરિચય પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.