બજાજ પ્લસર બાઇકનું નવું મોડલ લોન્ચ, ક્લચ દબાવ્યા વગર ગીયર બદલી શકાશે
Bajaj Pulsar N250 SS Launch : બજાજ ઓટોએ ભારતીય બજારમાં તેની લોકપ્રિય પલ્સર એન250 નું નવું SS વેરિયન્ટ લોન્ચ કર્યું છે. તેની એક્સ-શોરૂમ દિલ્હીની કિંમત 1,59,406 રૂપિયા રાખવામાં આવી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.