બાથરૂમની ડોલ, ટપ અને પાટલી પર જામી ગઇ છે ગંદકી અથવા સફેદ પરત, સફાઇની આ રીત કામ આવશે
Bathroom Bucket Cleaning Tips : બાથરૂમની ડોલ, ટપ અને પાટલીને આપણે હંમેશા પાણીથી સાફ કરીએ છીએ. પરંતુ ધીમે ધીમે સાબુ, ધૂળ અને પાણીના સફેદ ડાઘ તેની ઉપર જમા થવા લાગે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.