'બે ને મારશો તો મુંબઇમાં અમારા 200 ભાઇ તૈયાર છે'- ટાઇગર શ્રોફ પર ફાયરિંગ બાદ ગેગસ્ટર અનિલ પંડિતની સલમાન ખાનને ધમકી
Tiger Shroff Firing Case : બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા હુમલાના એક દિવસ બાદ અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર અનિલ પંડિતનો ઓડિયો મેસેજ સોમવારે સોશિયલ મીડિયા પર ફરતો થઇ રહ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.