Asian Games 2026: ભારતે કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ; રોમાંચક મુકાબલામાં ઈરાનને હરાવ્યું
Asian Games 2026: ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે ઈરાનને 37-34 થી હરાવ્યું. આ એશિયન ગેમ્સ 2026 માં ભારતનો ત્રીજો ગોલ્ડ અને કુલ 27મો મેડલ છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.