ભારતીય રૂપિયાએ કર્યો કમાલ! 6 મહિનામાં સૌથી મોટો ઉછાળો, ડોલર સામે થયો મજબૂત
સોમવારે, યુએસ ડોલર સામે રૂપિયો 96 પૈસા મજબૂત થઈને 95.75 (કાચા આંકડા મુજબ) પર બંધ થયો. છ મહિનાથી વધુ સમયગાળામાં એક દિવસમાં નોંધાયેલો આ સૌથી મોટો વધારો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.