બ્લિંકિટ પરથી મંગાવેલું દહીં ખરાબ નીકળતા ગૂગલ પર શોધો કસ્ટમર કેર નંબર, મહિલાના એકાઉન્ટમાંથી ઉપડી ગયા 98,000 રૂપિયા
ઓનલાઇન શોપિંગના આ યુગમાં સાયબર ઠગો અજાણતા લોકોનો શિકાર કરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. બેંગલુરુમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 56 વર્ષીય મહિલા સાથે છેતરપિંડી થઈ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.