Breaking: નવા વર્ષે મોંઘવારીનો ડામ: અમૂલ દૂધના ભાવમાં લિટર દીઠ 4 રૂપિયા સુધીનો તોતિંગ વધારો, આજ મધ્યરાત્રિથી લાગુ
નવા વર્ષના પ્રારંભે સામાન્ય પ્રજાના ખિસ્સા પર વધુ એક બોજ પડ્યો છે. અમૂલ ઘી અને બટર બાદ હવે દૂધના ભાવમાં લિટર દીઠ 4 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે, જે આજે મધરાતથી લાગુ થશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.