Breaking News: 10મા નંબરની ટીમે ભારત સામે ફટકાર્યા 405 રન, શું આ રીતે જીતીશું વર્લ્ડ કપ ?
ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 50 ઓવરમાં 405 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો. ODI રેન્કિંગમાં 10મા ક્રમે રહેલી ટીમ સામે ભારતીય બોલિંગની આવી હાલતથી વર્લ્ડ કપની તૈયારી પર સવાલ ઊભા થયા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.