Breaking News: 12 બોલમાં કોઈ બાઉન્ડ્રી નહીં… ટીમ ઈન્ડિયાએ 76 T20 મેચ અને 33 મહિના પછી આવો દિવસ જોયો
વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની શરૂઆત ધીમી રહી અને ટીમને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો. સેમસન અને અભિષેક કોઈ બાઉન્ડ્રી ફટકારી શક્યા નહીં. 76 મેચ અને 33 મહિના પછી ટીમ ઈન્ડિયાએ આવો દિવસ જોયો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.