Breaking News: 192 વર્ષ જૂની પરંપરા, અમદાવાદનો ઐતિહાસિક ‘લાલદંડા સંઘ’ અંબાજી પહોંચ્યો – જુઓ Video
અમદાવાદનો ઐતિહાસિક લાલદંડા સંઘ 192 વર્ષથી અંબાજીની પગપાળા યાત્રા કરે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ સંઘ ગેટ નંબર 7 થી અનોખો પ્રવેશ કરે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.