Breaking News : 4 વર્ષ બાદ ટીમમાં વાપસી, આવતાની સાથે જ અડધી ટીમ ઈન્ડિયાને પેવેલિયન ભેગી કરી, 2 ઓવરમાં આ રીતે બદલી નાખી મેચની કહાની
પડીને ફરી ઊભા થવું અને જોરદાર વાપસી કરવી, જો ક્યાંય સૌથી વધુ જોવા મળતું હોય તો તે રમતગમતની દુનિયા છે. દર વર્ષે આવા અનેક ઉદાહરણો જોવા મળે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.