Breaking News: આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે… વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી પહેલા વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત
વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી પહેલા વિરાટ કોહલીએ 2027 ODI વર્લ્ડ કપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કોહલીએ કહ્યું કે 2027 ODI વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.