Breaking News: અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, T20Iના પાવરપ્લેમાં 100 છગ્ગા ફટકારનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં એક છગ્ગો ફટકારીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પાવરપ્લેમાં 100 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.