મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News: અદાણી ગ્રુપનો સ્માર્ટ મીટર માર્કેટમાં મોટો દાવ, ₹3,050 કરોડમાં IntelliSmartને કરી હસ્તગત

અહેવાલ: TV9 ગુજરાતી

અદાણી એનર્જી સોલ્યુશન્સે ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 3,050 કરોડમાં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. આ મહત્વપૂર્ણ સોદો સ્માર્ટ મીટર માર્કેટમાં અદાણી ગ્રુપની પકડ મજબૂત બનાવશે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે

Gujarat Cold Wave Forecast: ઉત્તર-ઉત્તરપૂર્વના પવનો ફૂંકાવવાને કારણે આગામી સાત દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેવાની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જે…

ABP અસ્મિતા

લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે સોયાબિનની બમ્પર આવક

લાભપાંચમના શુભ દિવસે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની હરાજીનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે સોયાબીનની બમ્પર આવક નોંધાઈ, જેમાં 20 કિલોના રૂ.1725 ભાવ મળ્યા.

TV9 ગુજરાતી