Breaking News: અમદાવાદમાં GST અધિકારી બની 34 લાખની લૂંટ! ઓઢવના રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બે કર્મચારીઓનું અપહરણ, જુઓ Video
કર્મચારીઓ વસ્ત્રાલની કર્ણાવતી કો-ઓપરેટિવ બેંકમાંથી રૂપિયા ઉપાડીને બાપુનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ તેમનું વાહન અટકાવ્યું હતું.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.