Breaking News: અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર, ફટાકડાના ધુમાડાથી વિઝિબિલિટીમાં ઘટાડો
દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણને કારણે શહેરની હવા વધુ ઝેરી બની રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.