Breaking News : અમેરિકામાં ભારતીયો કામદારો માટે વધી શકે મુશ્કેલી, ગ્રીન કાર્ડ આપવાની વ્યવસ્થામાં ફેરફારની માંગ, જાણો
અમેરિકામાં નવા US ગ્રીન કાર્ડ બિલની રજૂઆત થઈ છે, જે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં મોટા ફેરફારો સૂચવે છે. આ બિલ "Americans First Immigration Act" તરીકે ઓળખાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.