Breaking News : અમેરિકામાં Essar નો મેગા સ્ટીલ પ્લાન્ટ! 15 અબજ ડોલરનું રોકાણ, 1750થી વધુ કાયમી નોકરીઓ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મેન્યુફેક્ચરિંગને ફરી મજબૂત બનાવવાને પોતાની વેપાર નીતિનો મુખ્ય હિસ્સો બનાવ્યો છે. આ વ્યૂહરચનામાં સ્ટીલ ક્ષેત્ર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.