Breaking News : અમેરિકન શેરબજારમાં મોટા કડાકાની આશંકા? RSI 78ના સ્તરે પહોંચતાં વધ્યું ચિંતાનું કારણ, ડેટ ક્રાઇસિસ પર નજર
અમેરિકન શેરબજારમાં S&P 500 નો RSI 78 પર પહોંચતા કડાકાની આશંકા ઉભરી છે. આ ટેકનિકલ સંકેત બજારને ઓવરબોટ દર્શાવે છે. ઇતિહાસમાં મહામંદી, ડોટકોમ અને 2008ની કટોકટી જોવા મળી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.