Breaking News : આરોપીએ હથિયાર બતાવતા SOG પોલીસે કર્યું ફાયરિંગ, અરવલ્લીમાં સર્જાયો ફિલ્મી સીન, જુઓ Video
અરવલ્લીના ધનસુરામાં પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણ થયું હતું. SOGની ટીમે કારનો પીછો કરતા આરોપીએ પોલીસ વાન સાથે કાર અથડાવી PI પ્રકાશ ચૌધરીને ઈજા પહોંચાડી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.