Breaking News: અર્શદીપ સિંહ ન્યૂઝીલેન્ડ પ્રવાસે નહીં જાય ? BCCIના નિવેદનથી ઊભો થયો મોટો સવાલ!
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચોથી T20 મેચમાં અર્શદીપ સિંહને ઈજા થઈ હતી. ઈજાના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. હવે ભુવનેશ્વર કુમારને છેલ્લી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.