Breaking News Asian Games 2026: 4 વર્ષના પ્રતિબંધ બાદ ઐતિહાસિક વાપસી… 36 વર્ષની ઉંમરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં મહિલા શોટ પુટ ઈવેન્ટમાં અનુભવી ભારતીય ખેલાડી મનપ્રીત કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2017માં મનપ્રીત પર 4 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.