Breaking News Asian Games 2026 : 75 વર્ષની રાહનો અંત… 29 વર્ષીય ખેલાડીએ પોલ વોલ્ટમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો
એશિયન ગેમ્સ 2026માં પોલ વોલ્ટ ઈવેન્ટમાં ભારતની 75 વર્ષની રાહનો અંત આવ્યો. ભારતીય એથલીટ બારાનિકા એલાંગોવને પોલ વોલ્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.