Breaking News Asian Games 2026: ખેડૂતની દીકરીએ રચ્યો ઈતિહાસ, 400 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતીય દોડવીર પ્રાચી ચૌધરીએ એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 400 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. પ્રાચી ચૌધરી 53.21 સેકન્ડના સમય સાથે રેસમાં ત્રીજા સ્થાને રહી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.