Breaking News Asian Games 2026 : ફક્ત 16 રન બનાવ્યા, છતાં શ્રેયસ અય્યરને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, જાણો કેમ
ભારતીય ટીમ જાપાન સામેની ઐતિહાસિક T20 મેચમાં હારથી માંડ-માંડ બચી ગઈ. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનથી મેચ જીતી હતી. આ જીત બાદ કેપ્ટન શ્રેયસ અય્યરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.