Breaking News: Asian Games 2026માં 3 ગોલ્ડ મેડલ જીતાડનાર કોચને મહિનાઓથી પગાર મળ્યો નથી
એશિયન ગેમ્સમાં ભારતની મેડલ ટેલી વધારવામાં તીરંદાજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતે તીરંદાજીમાં પાંચ ગોલ્ડ મેડલ સહિત કુલ નવ મેડલ જીત્યા હતા. પરંતુ તે જ ટીમના કોચને મહિનાઓથી તેમનો પગાર મળ્યો નથી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.