Breaking News : બેંકે કામમાં કર્યો વિલંબ તો તમને મળશે વળતર! આ 5 ભૂલો પર બેંકે ચૂકવવા પડશે ₹100થી ₹5,000
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વિવિધ બેંકિંગ સેવાઓ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. જો બેંક આ સમયમર્યાદા પછી કોઈ કાર્ય પૂર્ણ કરે, તો અમુક કિસ્સાઓમાં ગ્રાહકને દૈનિક ધોરણે વળતર ચૂકવવાની જોગવાઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.