Breaking News: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની છેલ્લી T20 થશે રદ? બેંગલુરુમાં વરસાદની આગાહી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી અને અંતિમ T20I શનિવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. શ્રેણી 2-2થી બરાબર હોવાથી આ મેચ નિર્ણાયક છે, પરંતુ હવામાન આગાહીએ ચિંતા વધારી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.