મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News : ભારતની શરમજનક હાર! ન્યૂઝીલેન્ડે 244 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા માત્ર 89 રનમાં ઓલઆઉટ

અહેવાલ: TV9 ગુજરાતી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ખરાબ બેટિંગ શો જોવા મળ્યો. ન્યૂઝીલેન્ડે ભારત સામે જીતવા માટે 334 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

IND vs NZ: ચોથી વનડેમાં ભારત સામે 6 વિકેટ લેનાર મેટ હેનરી પાંચમી ODI નહીં રમે, આ છે કારણ

ઝડપી બોલર મેટ હેનરીએ છ વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને ભારત સામે ચોથી વનડે મેચ 244 રનથી જીત અપાવી હતી. જોકે, હવે તે આગામી મેચમાંથી બહાર થઈ ગયો છે. તે પાંચમી વનડેમાં રમશે નહીં.

TV9 ગુજરાતી

શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ, નિષ્ફળતાઓની યાદીમાં ઉમેરાયા આ નવા રેકોર્ડ

શ્રેયસ અય્યરને પહેલીવાર વનડેમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવાની તક મળી, પરંતુ તેની શરૂઆત કારમી હાર સાથે થઈ. ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ અને 244 રનથી મેચ હારી ગઈ.

TV9 ગુજરાતી

IND vs NZ: 89 રનમાં ઓલઆઉટ થતાં ભડક્યો ગૌતમ ગંભીર, હાર બાદ ભારતીય બેટ્સમેનોને પર ઉઠાવ્યા સવાલ

ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં 244 રનથી કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ચિંતા સામે આવી છે. 334 રનના લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

TV9 ગુજરાતી

IND vs NZ: 0 પર 3 વિકેટ… ટીમ ઈન્ડિયાનો શરમજનક રેકોર્ડ, 16 વર્ષ પછી રોહિત-વિરાટ સાથે આવું બન્યું

ન્યુઝીલેન્ડ સામે ચોથી ODIમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. 334 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે ખાતું ખોલ્યા વિના જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

TV9 ગુજરાતી

Breaking News: 4 મેચમાં બે વાર 0 રને આઉટ, વિરાટ કોહલીએ સચિનના ડકના રેકોર્ડની કરી બરાબરી

ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં વિરાટ કોહલી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. મેટ હેનરીએ ઇનસ્વિંગ બોલ પર તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સાથે કોહલીના નામે વનડેમાં 20 ડક નોંધાયા છે.

TV9 ગુજરાતી

Breaking News: 244 રનની હાર અને 4 શરમજનક રેકોર્ડ, ચોથી વનડેમાં ભારતીય ટીમની થઈ ફજેતી

ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડેમાં ભારતીય ટીમને 244 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

TV9 ગુજરાતી