Breaking News : CID અને Aahat ના મેકર બી.પી. સિંહનું હાર્ટ એટેકથી નિધન! મનોરંજન જગતમાં શોકનું મોજું, 28 ઓક્ટોબરે અંતિમ સંસ્કાર
ભારતીય ટેલિવિઝનને CID અને Aahat જેવી લોકપ્રિય અને યાદગાર સિરિયલ્સ આપનાર દિગ્ગજ પ્રોડ્યુસર અને ડિરેક્ટર બી.પી. સિંહ (બૃજેન્દ્ર પાલ સિંહ)નું નિધન થયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.