Breaking News: ધોલેરા સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડની ઠગાઈ, જયપુર EDએ નેક્સા એવરગ્રીન ગ્રૂપની ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી !
ધોલેરા સ્માર્ટ સિટીમાં પ્લોટિંગ અને દર અઠવાડિયે 3% વળતરની લાલચ આપી 47 હજારથી વધુ રોકાણકારો સાથે ₹2,676 કરોડનું પોંઝી કૌભાંડ આચરનાર નેક્સા એવરગ્રીન ગ્રૂપ સામે EDએ લાલ આંખ કરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.