Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી, વહેલી સવારે મુસાફરોને હાલાકી, જુઓ Video
ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન ડિરેલ થતા વહેલી સવારે ઓફિસ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટેકનિકલ ખામીને કારણે મેટ્રો સેવા ઠપ થઇ જતાં મુસાફરો અટવાયા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.