Breaking News: GST કાઉન્સિલનો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મોટો નિર્ણય, હવે લાગશે 5% ફિક્સ GST, આ લાભ હવે નહીં મળે
જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં ઈ-કોમર્સ ડિલિવરી સર્વિસ ચાર્જ પર 5% જીએસટી ફિક્સ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ સુવિધા સાથે કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ નહીં મળે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.