Breaking News : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ; ભાજપમાં જોડાણ, નિધન અને વિવાદ બાદ 6 જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક થશે ! જુઓ Video
ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખામાં ફરી એકવાર મોટા ફેરફારની શક્યતા છે. કોંગ્રેસ દ્વારા છ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.