Breaking News: ગુજરાત સરકારનો ‘મોટો નિર્ણય’! પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સીધો 62% નો વધારો, સાથે મળશે 131% એરિયર્સ
ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 381% થી વધારીને 443% નો વધારો મંજૂર કર્યો છે. આ વધારો જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024 સુધી તબક્કાવાર લાગુ પડશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.