Breaking News : હવે 3-4 આઈફોન ખરીદવાનું સપનું ન જોતા, હવે ગ્રાહકો માત્ર 2 જ iPhone ખરીદી શકશે, કંપનીનો નિયમ જાણો
જો તમે એપલ પાસેથી નવો આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ સમાચાર વાંચી લો. કંપનીએ ભારતમાં આઇફોન ખરીદી પર મર્યાદા નક્કી કરી છે. ગ્રાહકો હવે એક સમયે ફક્ત બે આઇફોન જ ઓર્ડર કરી શકશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.