Breaking News : હવે કૃત્રિમ વરસાદ કરાવવામાં આવશે! મોટા મંત્રીએ ખેડૂતોને કર્યા ખુશ
મહારાષ્ટ્રમાં દુષ્કાળ ગંભીર બન્યો છે, ખેડૂતો પાક નુકસાનથી પીડાઈ રહ્યા છે અને સરકારી સહાય માંગે છે. કૃત્રિમ વરસાદની માંગ ઉઠી છે, પરંતુ ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી જ અંતિમ નિર્ણય લેશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.