Breaking News : ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર
ICCએ આવતા વર્ષે યોજાનાર અંડર 19 વર્લ્ડકપને લઈ મોટું અપડેટ આપ્યું છે. આઈસીસીએ ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. નેપાળ અને બાંગ્લાદેશની મેજબાનીમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.