Breaking News : IND vs WI પહેલી T20માં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, આ છે કારણ
વૈભવ સૂર્યવંશીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું નથી. એશિયન ગેમ્સની સેમિફાઈનલ અને ફાઈનલમાં રમ્યા બાદ ટીમમાં પરત ફરેલા વૈભવને બેન્ચ પર બેસાડવામાં આવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.