મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News : જામનગરના બજરંગ ઢોસામાં ચટણીમાંથી જીવાત નીકળતા ફૂડ વિભાગના આદેશથી ત્રણ દિવસ બંધ

અહેવાલ: TV9 ગુજરાતી

જામનગરના પ્રખ્યાત બજરંગ ઢોસામાં ચટણીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. વિડીયો વાયરલ થયા બાદ ફૂડ વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

જામનગરના વધુ સમાચાર

બધા જુઓ →