Breaking News : જો વરસાદને કારણે ગોલ્ડ મેડલ મેચ ધોવાઈ જાય તો કોને ગોલ્ડ મેડલ મળશે?
2026 એશિયન ગેમ્સ (Asian Games 2026 )માં પુરુષોની ક્રિકેટ ફાઇનલ પર વરસાદનો ખતરો છે. જો 3 ઓક્ટોબરે યોજાનારી ટાઇટલ મેચ વરસાદને કારણે રદ થાય છે, તો કોઈપણ એક ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે નહીં.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.