Breaking News : કાંકરિયાના ગરબામાં AMC JALની બોટલ પર FSSAI નંબર જ નહીં ! નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે જ સવાલ
અમદાવાદના કાંકરિયા ખાતે પ્રથમ વખત યોજાઈ રહેલા 'કાંકરિયાનો ગરબો' કાર્યક્રમમાં ગરબા રમવા આવતા લોકોને પાણીની બોટલો આપવામાં આવી રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.