Breaking News: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ આ ટીમમાંથી થયા બહાર
ટીમ ઈન્ડિયાના ત્રણ સ્ટાર ખેલાડીઓ કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજ રણજી ટ્રોફી ટીમમાંથી બહાર થયા છે. ત્રણેય સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે જેથી તેઓ રણજી ટ્રોફીમાં રમી શકશે નહીં.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.