Breaking News : મકકા મદીના પર હુમલો કરાયો હોવાનો સાઉદી અરેબિયાનો દાવો, હુતીએ ઈન્કાર કરતા કહ્યું- માત્ર રિફાઈનરી-એરપોર્ટને બનાવ્યા છે નિશાન
સાઉદી અરેબિયાએ હુતીઓ દ્વારા છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. જો કે તોડી પડાયેલ મિસાઈલનો કાટમાળ મક્કા અને મદીના નજીક પડ્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.