મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News : મમતાની મમત છોડ્યા બાદ સાંસદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ ! હરાજી વિના વડોદરા મહાનગરપાલિકાનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત

અહેવાલ: TV9 ગુજરાતી

તાંદલજામાં આવેલા મહાનગરપાલિકાના આ પ્લોટને લઈને અગાઉ પણ વિવાદ સર્જાઈ ચૂક્યો હતો. યુસુફ પઠાણે આ પ્લોટ પર દબાણ કર્યું હોવાના આક્ષેપો થયા હતા.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વડોદરાના વધુ સમાચાર

બધા જુઓ →