Breaking News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા બ્રિજનું કર્યું લોકાર્પણ, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના ગંભીરા બ્રિજનું લોકાર્પણ કર્યું છે. ₹212 કરોડના ખર્ચે મહી નદી પર બનેલો આ બ્રિજ વડોદરા-આણંદ વચ્ચે 70 કિલોમીટરનો ફેરો ઘટાડી, મુસાફરીને વધુ સરળ બનાવશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.